બીબીસી 100 વુમન : નવાઝુદ્દીન સિદ્દિકીની મમ્મીને ભણવું છે
નવાઝુદ્દીનના માતા થોડું ઘણું ઉર્દુ વાંચી શકે છે પરંતુ અન્ય ભાષાઓ તેઓ વાંચી કે લખી શકતા નથી.
ભારતમાં 60 વર્ષથી ઉપરની ચારમાંથી ત્રણ મહિલાઓ વાંચી-લખી નથી શકતી.
તમને આ વીડિયો પણ જોવા ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો