21મી સદીના પુરુષો અને મહિલાઓમાં સાક્ષરતાનો તફાવત કેટલો?

વીડિયો કૅપ્શન, 21મી સદીના પુરુષો અને મહિલાઓમાં સાક્ષરતાનો કેટલો તફાવત?

છોકરાઓની સરખામણીએ છોકરીઓ સ્કૂલે ઓછી જાય છે. જેથી સમસ્યા શરૂ થાય છે.

1.5 કરોડ કન્યાઓ ક્યારેય સ્કૂલનાં વર્ગમાં પગ મૂકતી નથી. તેમાંથી નવ મિલિયન છોકરીઓ, ઉપ-સહારા આફ્રિકામાં રહે છે.

છોકરીઓ ઘણા કારણોથી સ્કૂલ છોડે છે, જેમ કે-ગરીબી, નાની ઉંમરે લગ્ન અને પિરિયડ્સ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો