શેમ્પૂની બોટલ, પ્લાસ્ટિકની નળી બાળકનો જીવ બચાવી શકે?

વીડિયો કૅપ્શન, શેમ્પૂની બોટલ અને પ્લાસ્ટિકની નળી બાળકનું જીવન બચાવી શકે?

દર વર્ષે આશરે 9,20,000 બાળકો ન્યૂમોનિઆથી મૃત્યુ પામે છે. ન્યૂમોનિઆ બાળકના ફેફસાંને પૂરતો ઓક્સિજન મેળવતાં રોકે છે.

સામાન્ય લોકોને પરવડી શકે તેવી કિંમતના આ ઉપકરણથી આ રોગના બાળકોનો જીવ બચી શકશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો