તરણેતરના મેળામાં ભાતીગળ સંસ્કૃતિ અને ભાતીગળ રમતોએ કેવો રંગ જમાવ્યો છે?
તરણેતરના મેળામાં ભાતીગળ સંસ્કૃતિ અને ભાતીગળ રમતોએ કેવો રંગ જમાવ્યો છે?
સુરેન્દ્રનગરના તરણેતરમાં યોજાતો ગુજરાતનો સૌથી જાણીતો લોકમેળો એટલે તરણેતરનો મેળો.
રંગબેરંગી પોષાકો સાથે લોકનૃત્ય, લોકગીતોની સાથે તરણેતરના મેળાની ઉજવણી થાય છે. દેશ વિદેશથી આ મેળો નિહાળવા લોકો તરણેતર મુકામે આવે છે.
ભારે વરસાદને લીધે ઘણ બધી અટકળો પછી ધામધૂમથી મેળાની શરૂઆત થઈ હતી.
મેળામાં મનોરંજનની સાથે સાથે ગ્રામીણ રમતગમતનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
તરણેતરના મેળામાં પશુ હરિફાઈ યોજવામાં આવી હતી જેમા પશુપાલકો સમગ્ર ગુજરાતમાંથી પોતાનાં પશુઓને લઈને મેળામાં આવ્યા હતા.
વધુ જુઓ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



