ગુજરાતમાં હવામાન પલટાશે, શું હવે રાજ્યમાં વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં હવામાન પલટાની શરૂઆત, શું હવે વરસાદ પડશે?
ગુજરાતમાં હવામાન પલટાશે, શું હવે રાજ્યમાં વરસાદ પડશે?

ગુજરાતના ઘણા વિસ્તારોમાં હાલ સારી એવી ઠંડી જોવા મળી રહી છે.

તો સામેની બાજુએ આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન પલટાવાની શરૂઆત પણ થઈ જશે.

કયા કયા વિસ્તારોમાં આ હવામાન પલટાની અસર સૌથી પહેલી થશે? તેની કેટલી અને કેવી અસર થશે?

શું ખરેખર રાજ્યમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે?

હવામાન વિભાગ અને અન્ય વિશ્વસનીય સંસ્થાનોએ શું આગાહી કરી?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હવામાન, વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images