You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર-પૂર્વના પવનોને કારણે આગામી દિવસો ગુજરાતનું હવામાન કેવું રહેશે?
ઉત્તર-પૂર્વના પવનોને કારણે આગામી દિવસો ગુજરાતનું હવામાન કેવું રહેશે?
આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન ગુજરાતની ઉપર ઉત્તર-પૂર્વના પવન અનુભવાશે.
જોકે, આ પવનની ગતિ મોટાભાગે સામાન્ય રહેશે અને તેની અસર ધુમ્મસ પર પણ થશે.
બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાવાની છે, આ સિવાય અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ છે.
હાલમાં જોવા મળતી સિસ્ટમોની ગુજરાત સંદર્ભે એક વિશેષતા છે.
એ ખાસિયત શું છે અને આગામી દિવસો દરમિયાન હવામાં કેવું રહેશે, જાણો આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન