ચપટાં દેખાતાં આ મરચાં શા માટે પ્રખ્યાત છે?
ચપટાં દેખાતાં આ મરચાં શા માટે પ્રખ્યાત છે?
તેલંગાણામાં પચાસેક વર્ષથી જુદાં જ પ્રકારનાં મરચાંનો પાક લેવાય છે. જેને ટામેટાં મરચાં કે ચપટાં મરચાં તરીકે ઓળખવામાં આવે છે. ઘણા વિસ્તારમાં તે નાગરામ ચીલી કે લબાક્યા કે સિંગલ પટ્ટી, ડબલ પટ્ટી અને મોડલુંના નામે પણ ઓળખાય છે. ત્યારે આ ટામેટાં જેવાં દેખાતાં ચપટાં મરચાં કેવી રીતે પાકે છે અને તે કેટલાં તીખાં હોય છે? જુઓ આ વીડિયોમાં.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)



