ભારતમાં જાતીય હિંસાનાં પીડિતાના પરિવાર માટે ન્યાય મેળવવો કેટલો મુશ્કેલ?
ભારતમાં જાતીય હિંસાનાં પીડિતાના પરિવાર માટે ન્યાય મેળવવો કેટલો મુશ્કેલ?

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીમાં 16 ડિસેમ્બર 2012ના દિવસે એક વિદ્યાર્થિની સાથે બળાત્કાર અને ગંભીર ઈજા બાદ થયેલા મૃત્યુને દસ વર્ષ થવાનાં છે.
આ સમગ્ર કેસને સ્થાનિક મીડિયા દ્વારા ‘નિર્ભયા કેસ’ નામ અપાયું હતું.
નિર્ભયા કેસમાં દોષિત સાબિત કેટલાકને મોતની સજા અપાઈ ચૂકી છે.
પણ આ બહુચર્ચિત કેસ બાદ શું થયું?
ભારતમાં જાતીય હિંસાથી પીડિત મહિલા અને તેમના પરિવારજનોને પડતી મુશ્કેલી અંગે જુઓ બીબીસી ગુજરાતીનો આ ખાસ અહેવાલ.





