પાણીની તંગી સામે ઝઝૂમતા ગામના તળાવને 'ગંગા'એ જળથી ભરી દીધું, શું છે આ કહાણી?
પાણીની તંગી સામે ઝઝૂમતા ગામના તળાવને 'ગંગા'એ જળથી ભરી દીધું, શું છે આ કહાણી?
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાનું એક નાનકડું ગામ ભોયરા અંદાજે પાંચ દશકથી દુકાળની સમસ્યા સામે લડી રહ્યું હતું.
જેને લીધે મહિલાઓએ લાંબુ અતર કાપી પાણી લાવવું પડતું હતું.
પણ હવે આ ગામનું દૃશ્ય બદલાઈ ગયું છે.
અહીં ન માત્ર ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહ્યું છે પણ ગામના જળ સ્તરમાં પણ સુધારો આવ્યો છે.
જેમાં મૂખ્ય ભૂમિકા નિભાવી છે ગંગા રાજપૂતે...જેમણે એક લડાઈ અંધવિશ્વાસ સામે લડી તો બીજી પાણી માટે...
જુઓ આ ગામની સંઘર્ષથી સફળતા સુધીની પ્રેરક કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.






