'સરકારે આપેલા ચાર લાખમાં જિંદગી જશે?', રાજકોટ ગેમઝોનના પીડિતોની વ્યથા

'સરકારે આપેલા ચાર લાખમાં જિંદગી જશે?', રાજકોટ ગેમઝોનના પીડિતોની વ્યથા

અમદાવાદમાં આવેલા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં વિવિધ દુર્ઘટનાના પીડિતો સાથે મુલાકાત કરી હતી.

તાજેતરમાં રાજકોટના ગેમઝોનમાં લાગેલી આગમાં 27 લોકોનાં મોત થયાં હતાં અને મૃતકોના સ્વજનો પણ રાહુલ ગાંધીને મળ્યા હતા.

પીડિતોએ રાહુલ ગાંધીને ન્યાય માટે લડવાની વાત કરી હતી અને પોતાને ન્યાય મળે તેવી માગ કરી હતી.

વીડિયોમાં જાણો કે પીડિતોએ શું કહ્યું?