મુંબઈ : ટ્રાન્સજેન્ડર બન્યાં ‘આરોગ્યદૂત’, કેવી રીતે કરે છે સમાજસેવા
મુંબઈ : ટ્રાન્સજેન્ડર બન્યાં ‘આરોગ્યદૂત’, કેવી રીતે કરે છે સમાજસેવા
ઝેડએમક્યુ સંસ્થા મહારાષ્ટ્રના થાણે મહાનગર પાલિકા સાથે મળીને મુંબ્રા કૌસામાં કામ કરે છે. ઝેડએમક્યુની 15 સભ્યોની ટીમમાં 7 સભ્યો ટ્રાન્સજેન્ડર્સ છે.
આ ટ્રાન્સજેન્ડર હેલ્થ વર્કર્સ વિવિધ ભૂમિકાઓ અદા કરે છે. જેમાં રસીકરણ ઝુંબેશથી માંડીને સગર્ભા સ્ત્રીઓના આરોગ્યની પણ તપાસ કરતા રહે છે.
મહિલાઓના આરોગ્યની સમસ્યાઓ અને જાગૃકતા ફેલાવવા સુધીની બાબતોનો સમાવેશ થાય છે.
ટ્રાન્સજેન્ડર હેલ્થવર્કરો વિશે લોકોનું શું કહેવું છે? ચાલો જાણીએ...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



