આખા શરીરે છૂંદણાં છુંદાવીને રૂઢિઓને તોડનારાં મહિલાની કહાણી
આખા શરીરે છૂંદણાં છુંદાવીને રૂઢિઓને તોડનારાં મહિલાની કહાણી
થાઇલૅન્ડમાં મનાય છે કે યંત્ર ટેટૂ અનોખી શક્તિ સાથે સંકળાયેલું છે. લોકો આ ટેટૂને સારા નસીબ સાથે જોડે છે. તેમજ સાથે સાથે તે વ્યક્તિની રક્ષા કરે છે, શક્તિ અર્પે છે.
આખા શરીર પર યંત્ર ટેટૂ કરાવવું એ મહિલાઓ માટે સારું મનાતું નહોતું.
જોકે, થાઈલૅન્ડમાં હાલ ઘણા મહિલાઓ આ માન્યતાને તોડી રહી છે.
જુઓ આ અહેવાલમાં કેવી રીતે થાઈલૅન્ડની મહિલાઓ આ માન્યતાને કેવી રીતે તોડી રહી છે.
વીડિયો : ટોસાપોલ ચાઇસઅમ્રિતપૉલ




