‘હું ચહેરાથી 73 વર્ષની લાગું છું, પરંતુ ગળાથી નીચેનું શરીર યુવાન છે’

વીડિયો કૅપ્શન,
‘હું ચહેરાથી 73 વર્ષની લાગું છું, પરંતુ ગળાથી નીચેનું શરીર યુવાન છે’

મારા ગળાની ઉપરના ભાગથી તો હું મારી જે ઉંમર છે 73 વર્ષ તેટલી જ દેખાઉં છું, પરંતુ મારા ગળાથી નીચેનું જે શરીર છે તે કોઈ યુવાન સ્રી જેવું છે.

આ કહાણી 73 વર્ષીય મિસિસ રૉઝાલિનની છે.

તેમણે જ્યારે કસરત કરવાની શરૂઆત કરી ત્યારે તેમનો ધ્યેય માત્ર વજન ઉતારવાનો હતો. પણ 6-8 મહિના પછી તેમને અહેસાસ થયો કે તેમનું સ્વાસ્થ્ય ધીરેધીરે સુધરી રહ્યું છે.

ડૉક્ટરે તેમને કહ્યું કે તેમને હજુ પણ વજન ઉતારવાની અને કસરત કરવાની જરૂર છે.

તેમણે ત્યારપછી તો વેઇટલિફ્ટિંગ અને સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ પણ શરૂ કરી.

જાણો તેમની કહાણી આ વીડિયોમાં...

મહિલા