પેટમાં કરમિયાં (કૃમિ) કેવી રીતે થાય છે? તેનાથી બચવા શું કરવું?
પેટમાં કરમિયાં (કૃમિ) કેવી રીતે થાય છે? તેનાથી બચવા શું કરવું?
કૃમિ, કરમિયાં, ચરચિયા, કીડા, વગેરે અનેક નામોથી ઓળખાતો કૃમિ રોગ આમ તો એક સાધારણ રોગ છે જેની સમયસર દવા કરાવવાથી મટી જાય છે, પરંતુ જો સમયસર યોગ્ય સારવાર ન થાય તો તે મોટી બીમારીમાં પરિવર્તિત થઈ શકે છે.
કૃમિનો ઉપદ્રવ એ એક સામાન્ય સમસ્યા છે જે મોટે ભાગે બાળકોમાં જોવા મળે છે, પરંતુ જીવનશૈલીમાં બદલાવને કારણે આ સમસ્યા પુખ્ત વયના લોકોમાં પણ જોવા મળે છે.
પેટમાં કૃમિ કેવી રીતે થાય છે? અને તેનાથી બચવા શું કરવું? જોઇએ...જાણીશું આ વીડિયોમાં




