ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાનું કારણ શું છે, આજે ક્યાં છે આગાહી?
ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાનું કારણ શું છે, આજે ક્યાં છે આગાહી?
ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે.
13મી એપ્રિલે ગાજવીજ સાથે વરસાદની ક્યાં આગાહી કરવામાં આવી છે, ગુજરાતમાં એક તરફ અમુક જિલ્લાઓમાં 41 ડિગ્રી તાપમાન છે અને બીજી તરફ અમુક જિલ્લાઓમાં બરફના કરા સાથે તોફાની વરસાદ પડ્યો હતો.
સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ પડશે જુઓ આ વીડિયોમાં
ઍડિટ - સદફ ખાન
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

ઇમેજ સ્રોત, Getty Images



