પાકિસ્તાનમાં મુઘલકાળનાં પરિધાન કેમ અચાનક ટ્રેન્ડમાં આવી ગયાં?
પાકિસ્તાનમાં મુઘલકાળનાં પરિધાન કેમ અચાનક ટ્રેન્ડમાં આવી ગયાં?
પાકિસ્તાનમાં ફર્શી સલવાર ઘણી ટ્રેન્ડમાં છે. તે મુઘલકાળથી લઈને 1970-80ના દાયકામાં પણ મહિલાઓમાં ઘણી લોકપ્રિય હતી.
પણ હાલ આ ફર્શી સલવાર કેવી રીતે ફરી મહિલાઓમાં લોકપ્રિય થઈ રહી છે.
સોશિયલ મીડિયામાં પણ તેનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ફર્શી સલવારનો ઇતિહાસ પણ રસપ્રદ છે.
તે કેવી રીતે ટ્રેન્ડમાં આવી તે જાણીએ આ અહેવાલમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



