જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની તાકત વિશે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસને છોડીને જઈ રહેલા નેતાઓ વિશે જિજ્ઞેશ મેવાણી શું બોલ્યા?
જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની તાકત વિશે શું કહ્યું?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે.

પક્ષોએ પોતપોતાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરવાનું શરૂ કરી દીધું છે.

ગુજરાતના ચૂંટણીજંગમાં કૉંગ્રેસની તૈયારી અને સજ્જતા વિશે જાણવા બીબીસી ગુજરાતીનાં પ્રતિનિધિ હરિતા કાંડપાલે જિજ્ઞેશ મેવાણી સાથે વાત કરી હતી.

આ વખતની ચૂંટણીમાં કૉંગ્રેસમાં આવેલ પરિવર્તન અને વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી અગાઉ થયેલાં આંદોલનના ‘સાથીમિત્રો’ અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ વિશે પણ તેમણે વાત કરી હતી.

સમગ્ર ઇન્ટરવ્યૂ જોવા માટે જુઓ બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.

bbc gujarati line
bbc gujarati line