રાજકોટમાં આવેલી એ જગ્યા જ્યાં તમે મનફાવે તેમ તોડફોડ કરી શકો છો

વીડિયો કૅપ્શન, Rajkot માં આવેલી એ જગ્યા જ્યાં તમે મનફાવે તેમ તોડફોડ કરી શકો છો
રાજકોટમાં આવેલી એ જગ્યા જ્યાં તમે મનફાવે તેમ તોડફોડ કરી શકો છો

જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે જેમને રાડો નાખવાનું, વસ્તુ ફેંકવાનું કે તોડવાનું મન થાય, તેમના માટે જ રાજકોટમાં એક ખાસ ફ્રસ્ટ્રેશન રિમુવલ રૂમ બનાવવામાં આવ્યો છે.

આ રૂમમાં જઈને તમે મનફાવે તેમ તોડફોડ કરી કે વસ્તુઓ ફેંકી પોતાનો ગુસ્સો શાંત પાડી શકો છો.

વીડિયો - બિપિન ટંકારિયા

બીબીસી ગુજરાતી
રેડ લાઇન
રેડ લાઇન