પ્રીતમ સિવાચ : હૉકીમાં દ્રોણાચાર્ય ઍવૉર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોચની કહાણી

પ્રીતમ સિવાચ : હૉકીમાં દ્રોણાચાર્ય ઍવૉર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોચની કહાણી

હરિયાણામાં જન્મેલાં મહિલા હૉકી કોચ પ્રીતમ સિવાચ પહેલા એવાં મહિલા હૉકી કોચ છે જેમની દ્રોણાચાર્ય ઍવૉર્ડ મળ્યો છે.

તો બીબીસીએ 2022 માટે યોજેલા ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડમાં તેમને લાઇફ ટાઈમ અચિવમૅન્ટ ઍવૉર્ડથી સન્માનિત કરાયાં છે.

જોઈએ કેવી રહી તેમની આ સફળતા મેળવવા સુધીની સફર અને તેમણે કયા પડકારોનો સામનો કરવો પડ્યો.