મધ્ય પ્રદેશનું વ્યાપમ કૌભાંડ: 40 મોતનાં 10 વર્ષ પછી પણ કેમ ન્યાયની રાહ જોવાય છે?
મધ્ય પ્રદેશનું વ્યાપમ કૌભાંડ: 40 મોતનાં 10 વર્ષ પછી પણ કેમ ન્યાયની રાહ જોવાય છે?

વ્યાપમ કૌભાંડને દેશના ઈતિહાસનું સૌથી મોટું પરીક્ષા-ભરતી કૌભાંડ માનવામાં આવે છે
કૌભાંડમાં વ્યવહારોની અંદાજિત રકમ ત્રણ અબજ ડોલર છે.
રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ આરોપોના દાયરામાં છે.
આ મામલો દસ વર્ષ પહેલા 2013માં પ્રકાશમાં આવ્યો હતો, 40 થી વધુ કૌભાંડી આરોપીઓ, સાક્ષીઓ અને તપાસકર્તાઓનું શંકાસ્પદ મૃત્યુ બાદ હજુ પણ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી.
ત્યારે આજે આપણે આ કૌભાંડ વિશે વાત કરીશું.....





