ગુજરાતમાં કડકડતી ઠંડી કેમ નથી પડી રહી? શું છે કારણ?

ગુજરાતમાં કડકડતી ઠંડી કેમ નથી પડી રહી? શું છે કારણ?

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ અનેક લોકોને પ્રશ્ન એ છે કે, શિયાળાનો સમયગાળો હોવા છતાંં હજુ કડકડતી ઠંડીની શરૂઆત કેમ નથી થઈ? આ વીડિયોમાં સમજીએ તેની પાછળનું કારણ.

અહેવાલ- દીપક ચુડાસમા, કૅમેરા - સુમિત વૈદ્ય

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન