મોઢેરા ભારતનું પહેલું સોલર ગામ, જ્યાં લોકોનાં વીજબિલ ઘટી ગયાં
મોઢેરા ભારતનું પહેલું સોલર ગામ, જ્યાં લોકોનાં વીજબિલ ઘટી ગયાં
મોંઘવારીની વાત નીકળે એટલે મોટા ભાગે વીજળીનાં બિલને લોકોને વધુ ચિંતા સતાવતી હોય છે. પણ એવું થાય કે જો બિલ જ ન આવે અથવા સાવ ઓછું આવે તો.
ગુજરાતના મોઢેરાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું સૌપ્રથમ સોલર વિલેજ એટલે કે સૌરઊર્જાથી સંચાલિત ગામ જાહેર કર્યું છે.
આ ગામમાં મોટાં ભાગનાં ઘરોને સોલર પ્લેટથી આવરી લેવાયાં છે. અમુક ઘરોમાં મીટર અને વીજજોડાણનું કામ ચાલુ છે.
જોઈએ કે ગામમાં કેવી કેવી સુવિધા છે અને લોકોને વીજબિલથી કેટલી રાહત મળી છે.
વીડિયો : હરિતા કાંડપાલ / રોહિત





