બનાસકાંઠા : તબેલામાંથી દોઢ કરોડથી વધુની કમાણી કરતાં 65 વર્ષીય મણિબહેનની કહાણી
બનાસકાંઠા : તબેલામાંથી દોઢ કરોડથી વધુની કમાણી કરતાં 65 વર્ષીય મણિબહેનની કહાણી
બનાસકાંઠાનાં 65 વર્ષીય મણિબહેન ચૌધરી.
વર્ષ 2024-25માં મણિબહેને દૂધ થકી અંદાજે દોઢ કરોડ રૂપિયા કરતાં વધુની કમાણી કરી છે. તેઓ સ્થાનિક સહકારી મંડળીમાં પણ પ્રતિદિન અંદાજે 1100 લીટર દૂધ જમા કરાવે છે.
10-20 પશુઓ સાથે પશુપાલનનું કામકાજ શરૂ કરેલું તે ચૌધરી પરિવાર આજે વિશાળ તબેલો ધરાવે છે. જેમાં 250 કરતાં વધુ પશુઓનું પાલન કરવામાં આવે છે.
આ વ્યવસાયની સાથે તેઓ અન્ય પરિવારને પણ રોજગાર આપે છે.
મણિબહેને કેમ ત્રણ કરોડનું લક્ષ્ય રાખ્યું છે અને દૂધનો ધંધો કેવી રીતે કરે છે?
વધુ જુઓ આ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



