ગુજરાતમાં આગામી 5-6 દિવસ કેવું રહેશે હવામાન, શું છે આગાહી?

ગુજરાતમાં આગામી 5-6 દિવસ કેવું રહેશે હવામાન, શું છે આગાહી?

ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે.

તેમજ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અનેક રાજ્યોમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પ્રકારનું ઉષ્ણકટિબંધીય વંટોળ છે, જે ભૂમધ્ય સમુદ્રમાં સર્જાય છે.

જેની અસર ગુજરાત સુધી પણ થઈ શકે છે. આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન આ વીડિયોમાં સમજીએ.

અહેવાલ- દીપક ચુડાસમા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન