મૂળ ગુજરાતી યુવતી પાકિસ્તાનમાં રાષ્ટ્રીય કક્ષાનાં ખેલાડી કેવી રીતે બન્યાં?
મૂળ ગુજરાતી યુવતી પાકિસ્તાનમાં રાષ્ટ્રીય કક્ષાનાં ખેલાડી કેવી રીતે બન્યાં?
'હું મારા વિસ્તારની પહેલી છોકરી છું જે બેઝબૉલ-સોફ્ટબૉલ રમતી હોય.'
આ શબ્દો તુલસી મેઘવારના છે જેઓ પાકિસ્તાનના પહેલા હિન્દુ મહિલા છે જે કોઈ સ્પૉર્ટ્સમાં રાષ્ટ્રીય ટીમમાં સ્થાન પામ્યા હોય.
તેમનું કહેવું છે કે પાકિસ્તાનમાં બૅઝબૉલ વિશે બહુ ઓછા લોકોને ખ્યાલ છે. લોકોએ શરૂઆતમાં મારી ઘણી નિંદા કરી હતી.
તેઓ ભણવા સાથે કામ પણ કરે છે અને આ રમતની તૈયારી કરે છે. તેઓ ગુજરાત સાથે કઈ રીતે જોડાયેલા છે?
વધુ જાણો આ વીડિયોમાં...




