દરિયામાં સૌથી ઊંચા મોજા ઉપર આ મહિલાએ સર્ફિંગ કર્યું, પછી શું થયું?

વીડિયો કૅપ્શન, મહાકાય મોજા પર જ્યારે આ મહિલાએ સર્ફિંગ કર્યું...
દરિયામાં સૌથી ઊંચા મોજા ઉપર આ મહિલાએ સર્ફિંગ કર્યું, પછી શું થયું?

અંદાજીત સૌથી મોટા દરિયાઈ મોજા સાથે સર્ફિંગ કરી રહેલા આ મહિલા છે લૉરા ક્રેન. તેમને આશા છે કે સૌથી મોટા મોજા સાથે સર્ફિંગ કર્યાનો નવો રેકૉર્ડ તેમના નામે નોંધાશે.

લૉરા જ્યારે દરિયામાંથી બહાર આવ્યાં, ત્યારે તેમને કેવું લાગ્યું અને જ્યારે તેઓ સર્ફ કરી રહ્યાં હતાં, ત્યારે તેમનાં મનમાં શું ચાલી રહ્યું હતું?

લૉરા સર્ફિંગ વિશે શું કહે છે અને કેવી રીતે તેના ઉપર સંતુલન સાધે છે, તેના વિશે વાત કરી.

જાણીએ તેમનાં જીવનભરનાં સ્વપ્ન અને અનુભવની કહાણી, તેમની પાસેથી.

મહિલા, બીબીસી ન્યૂઝ ગુજરાતી, સર્ફિંગ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન