આ ગામમાં વાંદરાંનો એટલો ત્રાસ કે વાલીઓ બાળકોને શાળાએ મોકલતા ડરે છે

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
આ ગામમાં વાંદરાંનો એટલો ત્રાસ કે વાલીઓ બાળકોને શાળાએ મોકલતા ડરે છે

આ ગામમાં વાંદરાંનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે વાલીઓ પોતાનાં બાળકોને શાળાએ મોકલતા પણ ગભરાય છે.

ગામમાં એવું લાગે છે કે માણસો કરતાં વાંદરાં વધારે છે. આ ગામ તેલંગણાના કરીમનગરમાં આવેલું છે.

સ્થિતિ એવી છે કે ગામલોકોએ વાંદરાંથી બચવા માટે વાડ બાંધવી પડી છે.

લોકોનું કહેવું છે કે બેથી ત્રણ હજાર વાંદરાં આ ગામમાં છે.

લોકો વાંદરાં ભગાડવા માટે કેવો નુસખો અજમાવવો પડ્યો છે?

વધુ જુઓ આ વીડિયોમાં...

વાંદરા, તેલંગણા, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન