એ મહિલા પોલીસ અધિકારી જેઓ મૉડલ બની ગયાં

વીડિયો કૅપ્શન, એ મહિલા પોલીસ જેઓ મૉડલ બની ગયાં
એ મહિલા પોલીસ અધિકારી જેઓ મૉડલ બની ગયાં
ઈક્ષા સુબ્બા

ઇમેજ સ્રોત, Eksha Subba

ઈક્ષા સુબ્બા સિક્કિમ પોલીસનાં અધિકારી છે અને તેમની ફિલ્મોમાં એન્ટ્રી થઈ છે.

તેઓ કહે છે કે "હું બૉક્સર હતી. મારી ઊંચાઈને લીધે લોકો મને મોડેલીંગ કરવાનું કહેતા હતા."

તેઓ લક્કડબઘ્ઘા ફિલ્મમાં તેમના પાત્ર વિશે, તેમની પસંદગી વિશે વાત કરે છે.

તેઓ કહે છે કે મારે અભિનય માટે બહુ સંઘર્ષ કરવો નથી પડ્યો.

જુઓ મહિલા પોલીસની મોડલ બનવા સુધીની કહાણી...

Redline
Redline