એ ક્રાંતિકારી થૅરેપી, જેણે કિશોરીને કૅન્સર મુક્ત કરી
એ ક્રાંતિકારી થૅરેપી, જેણે કિશોરીને કૅન્સર મુક્ત કરી

દુનિયામાં સૌપ્રથમ વખત લંડનની ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હૉસ્પિટલમાં ડોક્ટરો દ્વારા એક 13 વર્ષની કિશોરી પર લ્યુકેમિયાનો ઉપચાર કરવામાં આવ્યો હતો.
નવા જ પ્રકારની સેલ થેરપીનો ઉપયોગ કરીને કિશોરીને કૅન્સર મુક્ત કરાઈ.
આ ક્રાંતિકારી સારવારનું નામ છે બેઝ ઍડિટિંગ, જેમાં એવી રીતે દાતાના કોષોમાં આનુવંશિક ફેરફારો કરવામાં આવે છે જેનાથી તે કૅન્સર પર હુમલો કરી શકે.





