બનાસકાંઠાનાં દાદી દૂધ વેચીને કમાય છે કરોડ રૂપિયા, શું છે રહસ્ય?

બનાસકાંઠાનાં દાદી દૂધ વેચીને કમાય છે કરોડ રૂપિયા, શું છે રહસ્ય?
મહિલા

બાનસકાંઠાનાં આ દાદી એક વર્ષે એક કરોડ કરતાં વધારે રૂપિયા કમાય છે અને તેઓ આ કમાણી માત્ર ને માત્ર દૂધ વેચીને કરે છે.

તેમના તબેલામાં કામ કરતા માણસોને જ તેઓ મહિને દોઢ લાખ રૂપિયાનો પગાર આપે છે.

દૂધ વેચીને કોઈ કરોડો રૂપિયા કઈ રીતે કમાવી શકે અને આ દાદીની સફળતાનું શું છે રહસ્ય?

જુઓ આ વીડિયો અહેવાલ...

Redline
Redline