ડાંગનું એ અંતરિયાળ ગામ, જે ખો-ખોના ખેલાડીઓની 'ખાણ' કહેવાય છે
ડાંગનું એ અંતરિયાળ ગામ, જે ખો-ખોના ખેલાડીઓની 'ખાણ' કહેવાય છે
ડાંગના અંતરિયાળ બીલીઆંબા ગામની શાળા ખો-ખોનાં મહિલા ખેલાડીઓની 'ખાણ' ગણાય છે.
આ જ શાળાએ અંદાજે 85 ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ આપ્યા છે. જ્યારે સેંકડો ખેલાડી એવા આપ્યા છે જેઓ જિલ્લા, રાજ્ય, નૅશનલ અને ઇન્ટરનૅશનલ લેવલ સુધી રમ્યા છે.
તાજેતરમાં જ દિલ્હી ખાતે રામાયેલી પહેલી ખોખો વર્ડ ચૅમ્પિયનશિપમાં વિશ્વની 20 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલમાં નેપાળને ટક્કર આપી ભારતીય ટીમનો વિજય થયો હતો.
આ મૅચમાં પણ ડાંગની શાળાનાં મહિલા ખેલાડીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
જાણો આદિવાસી વિસ્તારની આ શાળા અને ખો-ખો પ્રત્યેની રસરુચિ વિશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



