વલસાડ : સ્મૃતિશેષ પત્નીને શ્રદ્ધાંજલિ આપવા પતિને સમાજ ઉપયોગી પ્રકલ્પ

વીડિયો કૅપ્શન, પતિ-પત્નીના પ્રેમભર્યા સંબંધની મિસાલ, મૃત પત્નીની યાદમાં પતિએ બાળકો માટે બનાવી લાઇબ્રેરી
વલસાડ : સ્મૃતિશેષ પત્નીને શ્રદ્ધાંજલિ આપવા પતિને સમાજ ઉપયોગી પ્રકલ્પ

વલસાડના જયંતીભાઈએ પતિ-પત્નીના પ્રેમભર્યા સંબંધની એક આગવી મિસાલ રજૂ કરી છે.

તેમણે પોતાની પત્નીને શ્રદ્ધાંજલિ આપવા માટે ગરીબ બાળકો માટે લાઇબ્રેરી બનાવી છે.

તેમનાં પત્ની હંસાબહેન પોતે એક સેવાભાવી વ્યક્તિ હતાં. તેમની યાદમાં જંયતીભાઈએ સમાજને એક સંદેશો આપવા માટે લાઇબ્રેરી બનાવડાવી છે.

આ લાઇબ્રેરીની સુવિધાનો લાભ લઈ જરૂરિયાતમંદ બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરી રહ્યા છે.

જુઓ, આ સરાહનીય કહાણી માત્ર બીબીસી ગુજરાતી સાથે.

પતિ-પત્નીના પ્રેમભર્યા સંબંધની મિસાલ
રેડ લાઇન
રેડ લાઇન