સાદી સોપારી ખાવાથી પણ કૅન્સર થઈ શકે?
સાદી સોપારી ખાવાથી પણ કૅન્સર થઈ શકે?
આપણામાંથી ઘણા લોકોને સોપારી ચાવવાની ટેવ હોય છે. કેટલાક લોકો એવો દાવો પણ કરે છે કે સાદી સોપારી ખાવાથી પણ કૅન્સર થઈ શકે છે.
કૅન્સરના નિષ્ણાત ડૉક્ટર અનુસાર સાદી સોપારી ખાવાથી કૅન્સર ન થાય તે માન્યતા ખોટી છે.
સોપારી ખાવાથી કેવી રીતે માંસપેશીઓ પર અસર થાય છે અને દાંત અને ગાલને તે કેવી રીતે અસર કરે છે તે જાણવું જરૂરી છે.
ડૉક્ટરોના મત અનુસાર, દાંતની સપાટી પણ સોપારી ખાવાથી ઘસાય છે. ઑરલ સબમ્યુકોસ ફાઈબ્રોસિસ એટલે શું?
વધુ જાણો આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images



