ભારતના પ્રથમ 'ડિવોર્સ કૅમ્પ'માં મહિલાઓ શું કરે છે, એકબીજાને કેવી મદદ કરે છે?

વીડિયો કૅપ્શન, ભારતનાં પ્રથમ ‘ડિવોર્સ કૅમ્પ’માં મહિલાઓ શું કરે છે, તેઓ તેમાં કેમ જોડાય છે?
ભારતના પ્રથમ 'ડિવોર્સ કૅમ્પ'માં મહિલાઓ શું કરે છે, એકબીજાને કેવી મદદ કરે છે?

લોકો ઘણી વાર લગ્ન તૂટવાને મોટી અડચણ માને છે, પરંતુ આ મહિલાઓએ તેને એક નવી શરૂઆત બનાવી દીધી છે.

કેરળના લીલાછમ પર્વતો વચ્ચે, છૂટાછેડા અને એકલતાનો સામનો કરનારી આ મહિલાઓ હવે એકબીજાને ટેકો આપી રહી છે.

તેમનું જીવન હાલમાં કેવું છે એ જાણો આ વીડિયોમાં.

કેરળ ડિવોર્સ કેમ્પ, ભારતનો પ્રથમ ડિવોર્સ કેમ્પ, મહિલાઓ સામેલ થઈ, શું માને છે, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન