દરિયા વચ્ચે આવેલા શિયાળબેટના લોકોને કેમ છે પાણીની સમસ્યા?
દરિયા વચ્ચે આવેલા શિયાળબેટના લોકોને કેમ છે પાણીની સમસ્યા?
તમારી આજુબાજુ દરિયો હોય અને છતાં પીવાના પાણી માટે તમારે સંઘર્ષ કરવો પડે, એ એક મોટી વિડંબના છે.
અમરેલી જિલ્લામાં આવેલું શિયાળબેટ કંઈક આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યું છે.
અહીંના લોકોને પીવાના પાણીની સમસ્યા છે અને આરોગ્યની સુવિધાઓથી વંચિત છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત બીબીસીના કવરેજમાં આજે વાત શિયાળબેટની.





