અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા : પ્રસાદ માટેની આ મહાકાય કડાઈની વિશેષતા શું છે?
અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા : પ્રસાદ માટેની આ મહાકાય કડાઈની વિશેષતા શું છે?
અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ માટે તથા મંદિરનાં વિવિધ કામ માટે દેશભરમાંથી વિવિધ વસ્તુઓ ભેટ સ્વરૂપે પહોંચી રહી છે.
તાજેતરમાં જ ગુજરાતથી 108 ફૂટ લાંબી એક મહાકાય અગરબત્તી અયોધ્યા મોકલવામાં આવી હતી.
આ રીતે જ મહારાષ્ટ્રના નાગપુરથી એક મોટી કડાઈ અયોધ્યા જશે. આ કડાઈની વિશેષતા એ છે કે તેની ક્ષમતા 12 હજાર લિટરની છે.
એકસાથે 7 હજાર કિલો જેટલો રવાના શીરાનો પ્રસાદ તેમાં બનાવવામાં આવશે અને વર્લ્ડ રેકૉર્ડ સર્જવામાં આવશે.
કોણ બનાવશે આ શીરો અને તેના રસોઇયા ક્યાંથી આવશે? વધુ જાણો આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, ANI



