દાદીમાના સૂપમાં એવું તો શું છે કે તે લોકોની એકલતા દૂર કરે છે?

વીડિયો કૅપ્શન,
દાદીમાના સૂપમાં એવું તો શું છે કે તે લોકોની એકલતા દૂર કરે છે?

વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા એકલતાને વૈશ્વિક આરોગ્યની ચિંતા તરીકે વર્ણવવામાં આવી છે.

નેધરલૅન્ડ્સ પાસે ‘વન અગેઇન્સ્ટ લોન્લીનેસ’ નામનું રાષ્ટ્રીય અભિયાન છે જે સામાજિક મેળાપીપણું બનાવવા માટે સમુદાયોને એક સાથે લાવે છે.

નેધરલૅન્ડ્સની રાજધાની ઍમ્સ્ટરડેમમાં, ઓમા’ઝ સૂપ અથવા ગ્રાન્ડમા’ઝ સૂપ બનાવવાના કાર્યક્રમો ચલાવે છે.

સાથે મળીને સૂપ બનાવવાથી વૃદ્ધોની એકલતા કેવી રીતે દૂર થાય છે અને વૃદ્ધો તથા યુવાનોને એકબીજાની નજીક લાવે છે એ જુઓ આ વીડિયોમાં.....

એકલતા