50 વર્ષની ઉંમર વટાવી ગયેલાં આ નણંદ-ભાભીને તેમના શોખે બનાવી દીધાં સફળ ઉદ્યોગસાહસિક

વીડિયો કૅપ્શન, ભાભી-નણંદે પોતાના શોખને એક સફળ વ્યવસાય કેવી રીતે બનાવ્યો?
50 વર્ષની ઉંમર વટાવી ગયેલાં આ નણંદ-ભાભીને તેમના શોખે બનાવી દીધાં સફળ ઉદ્યોગસાહસિક

આ કહાણી છે ઉત્તર ભારતના બિહારમાં રહેતાં એક નણંદ અને ભાભીની.

બંનેને અથાણું બનાવવાનો શોખ હતો. જોકે, કોરોના મહામારી દરમિયાન તેમને આ શોખને વ્યવસાયમાં બદલવા માટે ઘણો સમય મળ્યો.

અત્યાર સુધીમાં તેમણે આ વ્યવસાયને સફળતાનાં શિખર સુધી પહોંચાડી દીધો છે.

જુઓ તેમની પ્રેરણાદાયક કહાણી...

Pickle
Redline
Redline