ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતાં સિમરને ક્રિકેટ થકી પોતાના પરિવારની તકદીર કઈ રીતે બદલી નાખી?

વીડિયો કૅપ્શન, ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતાં સિમરને ક્રિકેટ થકી પોતાના પરિવારની તકદીર કઈ રીતે બદલી નાખી?
ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતાં સિમરને ક્રિકેટ થકી પોતાના પરિવારની તકદીર કઈ રીતે બદલી નાખી?

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં રહેતાં સિમરન શેખ હવે કોઈ ઓળખાણનાં મોહતાજ નથી રહ્યાં.

તેમનું તાજેતરમાં શરૂ કરવામાં આવેલી વિમૅન્સ પ્રિમિયર લીગમાં યુપી વૉરિયર ટીમમાં સિલેક્શન થયું છે.

સાત ભાઈ-બહેનો પૈકી એક સિમરનનાં માતાપિતા કહે છે કે તેઓ પોતાની મહેનત અને જુસ્સાના બળે એક ક્રિકેટર તરીકે નામ કમાવવામાં સફળ થયાં છે.

જુઓ, તેમની પ્રેરણાત્મક કહાણી.

સિમરન
રેડ લાઇન
રેડ લાઇન