તાપીના મિલ કામદારનાં દીકરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ કેવી રીતે રોશન કર્યું?
તાપીના મિલ કામદારનાં દીકરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ કેવી રીતે રોશન કર્યું?
તાપીના સોનગઢમાં રહેતાં શુભાંગી ફૂટબૉલમાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યાં છે.
શુભાંગી એશિયા કપ માટે તાજેતરમાં જ ક્વૉલિફાય થયેલી ઇન્ડિયન અંડર-20 વીમેન્સ ફૂટબૉલ ટીમનાં કૅપ્ટન છે.
શુભાંગીનાં માતાપિતાને તેમના પર ગર્વ છે.
શુભાંગી અત્યાર સુધીમાં દસ કરતાં વધુ નૅશનલ અને ઇન્ટરનૅશનલ ફૂટબૉલ મૅચ રમી ચૂક્યાં છે.
શુભાંગી મૂળ ઉત્તર પ્રદેશનાં છે.
જુઓ, શુભાંગીની સફળતાની કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



