ખજુરભાઈએ કઈ પાર્ટીમાં જોડાવવાનો 'ઈશારો' કર્યો?

વીડિયો કૅપ્શન, ખજુરભાઈએ કઈ પાર્ટીમાં જોડાવવાનો 'ઈશારો' કર્યો, ઘર બનાવવાં માટેના ફંડ અંગે તેમણે શું કહ્યું?
ખજુરભાઈએ કઈ પાર્ટીમાં જોડાવવાનો 'ઈશારો' કર્યો?

થોડા સમય પહેલાં 'ખજુરભાઈ' તરીકે થયેલા નીતિન જાનીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ વર્ષ 2027ની ચૂંટણી લડવાની વાત કરતા જોવા મળ્યા હતા.

નીતીન જાની છેલ્લાં કેટલાંક વર્ષોથી ગરીબ અને નિરાધાર લોકોનાં ઘર બનાવી આપવાનાં કામથી તેઓ ખાસા ચર્ચામાં રહ્યા છે.

બીબીસી ગુજરાતીએ તેમનું રાજકારણમાં જોડાવવાનું કારણ, ઘર બનાવવાનાં કાર્યો અને તેના માટે મળતાં ફંડ સહિતની બાબતે તેમની સાથે ચર્ચા કરી.

બીબીસીએ તેમને કઈ પાર્ટીમાં જોડાવવાની ઇચ્છા છે તેમ પણ પૂછ્યું. તેમણે શું જવાબ આપ્યો? જુઓ વીડિયો

'ખજુરભાઈ', નીતિન જાની, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન