કાશ્મીર : સિઝનલ સ્કૂલ જ્યાં દીવાલો નથી, તંબુઓમાં ચાલે છે આ શાળા

કાશ્મીર : સિઝનલ સ્કૂલ જ્યાં દીવાલો નથી, તંબુઓમાં ચાલે છે આ શાળા

'સિઝનલ શાળાઓ'એ જમ્મુ-કાશ્મીરમાં બાળકો માટે ભણતરનું એક મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. રાજ્ય સરકાર પણ આ પ્રકારની શાળાઓને પ્રોત્સાહન આપી રહી છે.

અહીં ભણાવનારા ઘણા શિક્ષકો સૂર્યોદય પહેલાં જ તેમનો દિવસ શરૂ કરી દે છે. તેઓ લાંબો અને કપરો રસ્તો પાર કરીને શાળાએ પહોંચે છે.

આ સ્કૂલોના વર્ગખંડોમાં દીવાલો નથી અને વિદ્યાર્થીઓને કામચલાઉ તંબુઓમાં ભણાવાય છે, જેમાં પણ અનેક સમસ્યાઓ રહેલી છે.

ક્યારેક શિક્ષકોએ આ સિઝનલ શાળામાં જ રાત રોકાઈ જવું પડે છે.

જુઓ, જમ્મુ-કાશ્મીરમાં સિઝનલ શાળાઓ ક્યાં ચાલે છે અને તે કેવી રીતે કામ કરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન