અસના વાવાઝોડું આગળ વધી ગયા બાદ હવે ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદ ઘટશે કે વધશે?
અસના વાવાઝોડું આગળ વધી ગયા બાદ હવે ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદ ઘટશે કે વધશે?
જે સિસ્ટમના કારણે કચ્છ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો તે સિસ્ટમ હવે વાવાઝોડું 'અસના' બની હતી. આ વાવાઝોડું હવે ઓમાન તરફ આગળવધી ગયા બાદ ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદ કેવો રહેશે એની નિષ્ણાત સાથે ચર્ચા આ વીડિયોમાં.
અહેવાલ - દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, @Indiametdept
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)