અવની લેખરા : પૅરાલિમ્પિકમાં બે ગોલ્ડ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા ઍથ્લીટની કહાણી
અવની લેખરા : પૅરાલિમ્પિકમાં બે ગોલ્ડ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા ઍથ્લીટની કહાણી
અવનિ લેખરા ત્રણ પૅરાલિમ્પિક મેડલ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા ઍથ્લીટ છે.
2020 પૅરાલિમ્પિક્સમાં તેમણે બે ગોલ્ડ અને એક બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા, 2024 પેરિસ ગેમ્સમાં તેઓ ગોલ્ડ જીત્યાં.
ભારતમાં વિકલાંગો માટે સુલભ હોય તેવી જાહેર માળખાકીય સુવિધાઓની અછત અંગે તેઓ અવાજ ઉઠાવે છે.
અવની લેખરાએ 13 વર્ષની વયે સ્પૉર્ટ્સપર્સન બનવાનો નિર્ણય કર્યો હતો.
અવનીને બીબીસી દ્વારા પૅરા સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડથી સન્માનિત કરાયાં છે.

ઇમેજ સ્રોત, BBC Sport
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



