Cough Syrup : બાળકોને કફ સિરપ આપતી વખતે આટલું ધ્યાન રાખવું
Cough Syrup : બાળકોને કફ સિરપ આપતી વખતે આટલું ધ્યાન રાખવું
ગુજરાતના પાડોશી રાજય એટલે કે મધ્ય પ્રદેશના છિંદવાડામાં 11 બાળકો અને રાજસ્થાનમાં ત્રણ બાળકોનાં મોત બાદ બંને રાજ્યોની આરોગ્ય વ્યવસ્થા સામે સવાલો થઈ રહ્યા છે.
આ મામલા બાદ કેટલાંક રાજ્યોએ આ કફ સિરપ સામે પ્રતિબંધ લાદ્યો છે. અને ભારત સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે
મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે બે વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને ઉધરસ અને શરદીની કોઈપણ દવા આપવી જોઈએ નહીં. ઉપરાંત, આ દવાઓ સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે પણ ભલામણ કરવામાં આવતી નથી.
આ કફ સિરપ વિશે બાળરોગ નિષ્ણાતો શું કહે છે તે પણ જાણો.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



