You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિવાળી માટે દીવા બનાવવાનો વિચાર આ મુસ્લિમ યુવકને કેમ આવ્યો?
દિવાળી માટે દીવા બનાવવાનો વિચાર આ મુસ્લિમ યુવકને કેમ આવ્યો?
આ કહાણી કાશ્મીરના રહેવાસી યુવાન મોહમ્મદ ઉમેરની છે.
તેઓ દિવાળી માટે દીવડાઓ બનાવી રહ્યા છે.
વર્ષભરમાં આ કામ તેમને ખૂબ સારી રોજગારી આપે છે. આ વર્ષે તેમણે 20 હજારથી વધુ દીવડાઓ તૈયાર રાખ્યા છે.
પિતા અને ભાઇની મદદથી ઉમેર શ્રીનગરમાં ધીમે ધીમે વિસરાતી માટીકામની કળાને જીવંત રાખી રહ્યા છે. તેમને આશા છે કે આ વખતે તેઓ સારું વેચાણ કરશે.
વધુ જુઓ આ વીડિયોમાં...