રાજકોટ બંધ મુદ્દે વેપારીઓએ અને જિજ્ઞેશ મેવાણીએ ગુસ્સે થઈ શું કહ્યું?
રાજકોટ બંધ મુદ્દે વેપારીઓએ અને જિજ્ઞેશ મેવાણીએ ગુસ્સે થઈ શું કહ્યું?
રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં આગ દુર્ઘટનાને એક મહિનાનો સમય વીતી ગયો છે. ત્યારે પહેલી માસિક તિથિ પર રાજકોટમાં અડધા દિવસના બંધનું એલાન રાજકોટ શહેર કૉંગ્રેસ અને ગુજરાત કૉંગ્રેસે આપ્યું હતું. પીડિતો સાથે સંવેદના વ્યક્ત કરતા તેમને જલ્દી ન્યાય મળે તેવી માગણી સાથે અપાયેલા આ બંધમાં વેપારીઓ પણ સ્વંભૂ જોડાયા હોવોનો કૉંગ્રેસે દાવો કર્યો હતો. જોકે, ભાજપે કૉંગ્રેસે આપેલા આ બંધને રાજકારણ પ્રેરિત ગણાવ્યું હતું.

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA



