અમદાવાદ અકસ્માતમાં સુરેન્દ્રનગરના યુવકનું મૃત્યુ, પરિવારજનો શું બોલ્યા?

અમદાવાદ અકસ્માતમાં સુરેન્દ્રનગરના યુવકનું મૃત્યુ, પરિવારજનો શું બોલ્યા?

ગુજરાતના અમદાવાદ શહેરના એસજી હાઇવે ખાતે ઇસ્કોન મંદિર ફ્લાયઓવર પર ગુરુવારે રાત્રે એક વાગ્યે ‘જેગુઆર’ કારે સર્જેલા અકસ્માતમાં નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક મીડિયામાં ઘટના અંગે અપાઈ રહેલી માહિતી અનુસાર મૃતકોમાં ‘બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકો સામેલ’ છે.

વીડિયો : સચીન પીઠવા