76 વર્ષનાં દાદીએ પેઇન્ટર બનવાનું સપનું કઈ રીતે પૂરું કર્યું?

વીડિયો કૅપ્શન, આ દાદીએ 76 વર્ષની ઉંમરે તેમનું પેઇન્ટર બનવાનું સપનું કઈ રીતે પૂરું કર્યું?
76 વર્ષનાં દાદીએ પેઇન્ટર બનવાનું સપનું કઈ રીતે પૂરું કર્યું?

દલજીત કૌરે 76 વર્ષની ઉંમરે પોતાનું ચિત્રકાર બનવાનું સપનું પૂરું કર્યું છે.

તેઓ એટલાં સરસ ચિત્રો બનાવે છે કે લોકો હવે તેમની આ કળાને વખાણી રહ્યા છે.

તેમના પતિ કુલવંતસિંહે તેમને ચિત્રકામનો શોખ પૂરો કરવામાં કેવી રીતે મદદ કરી તેની કહાણી જાણો આ વીડિયો અહેવાલમાં.

દલજીત કૌર
બીબીસી
બીબીસી