રોજગારી આપવાની સાથે પ્રદૂષણનો પણ ઉકેલ લાવતું આઈટી એન્જિનિયરનું અનોખું સ્ટાર્ટઅપ

રોજગારી આપવાની સાથે પ્રદૂષણનો પણ ઉકેલ લાવતું આઈટી એન્જિનિયરનું અનોખું સ્ટાર્ટઅપ

દર વર્ષે 40 કરોડ ટન પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે. તેમાંથી 40% સિંગલ યુઝ પ્લાસ્ટિક હોય છે.

પુણેસ્થિત રીચરખા ઇકૉસોશિયલ સંસ્થા પ્લાસ્ટિકનો ઉપયોગ કરી તેમાંથી વસ્તુઓ બનાવે છે.

વ્યવસાયે આઇટી ઇજનેર અમિતા દેશપાંડેએ પર્યાવરણના સંરક્ષણ માટે આ સામાજિક સાહસની શરૂઆત કરી હતી.

તેઓ કહે છે કે પર્યાવરણના રક્ષણ માટે તેઓ કામ કરવા માગે છે જે માટે તેમણે નોકરી પણ છોડી.

તેઓ આ કામ વડે મહિલાઓને રોજગારી પણ પૂરી પાડે છે. જુઓ, તેમની પ્રેરણાદાયક કહાણી.

વીડિયો- અહેવાલ- નીતિન નગરકર/ એડિટ- અરવિંદ પારેકર